29 ડિસેમ્બર, 2012

22 ડિસેમ્બર, 2012

એસ.એમ.સી.-શાળા વિકાસ યોજના

એસ.એમ.સી.-શાળા વિકાસ યોજના
કોમ્યુનિટી મોબિલાઇઝેશન અને એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)


કોમ્યુનિટી મોબિલાઇઝેશન વિષે:

આપણા ગામનો વિકાસ કરી શકે તેવા આપણા પોતાનાજ સમાજમા અત્યંત મૂલ્યવાન સ્ત્રોત આપણા પોતાનાજ લોકોમાથી મળે છે. જે બાબતથી આપ સૌ સારી રીતના વાકેફ હશો. સમુદાયના લોકો વચ્ચે સહકાર મહત્વનો છે માટે કોમ્યુનિટી સ્વનિર્ભરતા અને વિકાસમા તેઓનું મહત્વનું યોગદાન છે. આ સમુદાય ગામની અંદર હાજર સ્ત્રોતોનો ઉપયોગ કરી, યોજના ઘડી તેનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કામ માટે નિમાયેલ છે.

શું કોમ્યુનિટી મોબિલાઇઝેશન જરૂરી છે?

માણસોનું ઉપયુક્ત સંચાલન કરવા માટે કોમ્યુનિટી મોબીલાઈઝેશન મહત્વનો ભાગ ભજવે છે. તે જેતે કાર્યને અનુલક્ષીને યોજના બનાવે છે અને તેના ઉપર પુરો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. તથા તેઓ તેમના સમુદાયના જીવન પરિવર્તન માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કોમ્યુનિટી મોબીલાઈઝેશન સમાજમા થી બીજા લોકોને કોમ્યુનિટીમા જોડવા માટેની તક પણ આપે છે. જરૂરિયાતોને ઓળખી તેને પૂરી કરી, સમુદાયને કામ કરવા માટે પ્રોત્સાહિત કરો સારું નૈતૃત્વ કરી તથા લોકશાહીના હિતમા નિર્ણય લેવા તેવું સમાજમા ઉદાહરણ આપો. ખાસ પ્રકારના કામ કરી શકે તેવા વિવિધ પ્રકારના નિપુણ લોકોને શોધો. સમુદાયમા તમામ ઉપલબ્ધ સ્ત્રોતોને ઓળખો. સ્ત્રોતોનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવી યોજના બનાવો. સમુદાયને આવી સેવા આપવા માટે પ્રેરિત કરો.

સમૂદાયના ભાગ લેવાથી થતા ફાયદા

શાળા સામાજિક સંસ્થા સાથે જોડાયેલ હોય તેવું સાબિત થવું જોઈએ તથા કમ્યુનિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એક કડી તરીકે સંસ્થા સાથે જોડાયેલ હોવું જોઈએ.
અગ્રીમ અને અત્યંત જરૂરી હેતુ, શાળાનું મહત્વ સારી રીતના વાલીઓ સમજી શકે તેવું હોવું જોઈએ.
જરૂરિયાતોને સમજીને સમૂદાયને પ્રોત્સાહિત કરો.

શાળા વ્યવસ્થાપન સમિતિનો પરિચય:

RTE ના ધ્યેયને પાર પાડવા તથા તેનું પ્રત્યક્ષીકરણ કરવામા (SMCs)ની મહત્વની ભૂમિકા છે. (SMCs) તેના પોઝીટીવ તથા રચનાત્મક સંવાદ ક્રિયા મારફતે સારી શાળા માટેની કામગીરી તરફ કામ કરી શકે છે. SMC દ્વારા હકારાત્મક પગલાં અને તેઓની સાતત્ય ગતિશીલતાથી સમાજમા બદલાવની ભાવના આકાર લઇ શકશે. પહેલા પોતાના સમુદાયમા પછી સંપૂર્ણ માનવ સમાજમા આ રીતની ભાવના જાગૃત થશે.
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના:

દરેક શાળામાની રચના કરવામા આવેલ છે. જે શાળાની અંદર (SMC) ની રચના ના થયેલ હોય તેવી દરેક શાળામા સમિતિની રચના એપોઈન્ટ મળ્યા ના ૬ મહિનાની અંદર સ્કૂલ વ્યવ્ય્સ્થાપન સમિતિની રચના કરવામા આવશે. આ સમિતિમા દર ૨ વર્ષે બદલાવ કરવાનો તથા નવા સભ્યોનો ઉમેરો કરવાનો રહશે. આ સમિતિમા ૫૦% સ્ત્રીઓને આરક્ષિત કરવાની રહશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિમા ૧૨ સભ્યોની નિમણુંક કરવાની રહશે.

સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનામા ૭૫% સભ્યો, શાળાની અંદર ભણતા બાળકોના વાલીઓ અથવા તેમના માતા-પિતા માંથી રાખવાના રહેશે. જેથી શાળાની અંદર ચાલતી અવ્યવસ્થાની સાચી માહિતી મેળવી તેનું નીરાકરણ લાવવામા મદદ મળે.

બાકીના ૨૫% સભ્યોની નીચે દર્શાવ્યા પ્રમાણે રચના કરવાની રહશે.
ત્રીજા ભાગના સભ્યો સ્થાનિક સત્તા દ્વારા ચુંટાયેલા સભ્યો અથવા તો અર્ધસરકારી શાળાઓના મેનેજમેન્ટના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ માંથી લેવાના રહશે.
ત્રીજા ભાગના એવા સભ્યો હશે કે જે શાળાના શિક્ષક હોંય અને તેમને જે તે શાળાની શિક્ષક સમિતિ માંથી ચુંટવામા આવેલ હોય.
બાકી રહેલ ત્રીજા ભાગમા સામાજિક મદદગાર અથવા તો વિદ્યાર્થી ની નિમણુંક તેમના વાલીની પરવાનગી સાથે કરવાની રહેશે.
એક સભ્ય જે સ્થાનિક કડીયો હોય તેવા સભ્યની રચના સમિતિ દ્વારા કરવાની રહેશે.

જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમિતિમા સમિતિના ચેરપર્સન અથવા તો વાઈસ ચેરપર્સનની નિમણુંક કરવાની રહેશે. આ હોદ્દાઓની નિમણુંક સમિતિમા સમાવાયેલા વાલી મંડળ, મુખ્ય શિક્ષક, પૂર્વ મુખ્ય શિક્ષક માંથી હોઈ શકે.

સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની કામગીરી: (ભૂમિકા અને જવાબદારીઓ)
આ સમિતિની કાર્યરચના કલમો સ્પષ્ટ (એ) થી (ડી) ઉપ વિભાગ (2), ના અધિનિયમ 21 પ્રમાણે નીચેના દર્શાવેલ કાર્યો, કે જેના માટે જે તે સભ્યોએ કામ કરવાનું રહશે.
સરળ અને સર્જનાત્મક સંપર્ક વ્યવહાર કરીને બાળકોના ઉત્થાન માટેના કામ નિયમોને આધીન રહીને કરવાના રહેશે. તથા રાજ્ય સરકારની ફરજો, સ્થાનિક સત્તાની ફરજો, શાળાની ફરજો, વાલીઓની ફરજોનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
કલમ-૨૪ અને ૨૮ ના ઉપભાગ (એ) અને (બી) પ્રમાણે અમલીકરણ થાય છે કે કેમ તેની ખાતરી આપવાની રહેશે.
કલમ નંબર-૨૭ પ્રમાણે કોઈપણ શિક્ષક બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી મુખ્ય ફરજો માથી વંચિત નથી રહેતોને તેની કાળજી લેવાની રહેશે.
દરેક ગ્રામ્ય વિસ્તાર માથી બાળક નિયમિત પણે શાળામા હાજર રહે છે કે કેમ તેની ખાતરી કરવાની રહેશે.
દર્શાવેલ દરેક નિયમોનું યોગ્ય પણે પાલન થાય છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહશે.
ધારા ક્રમાંક (૩)ના ઉપ ભાગ-૨ મા દર્શાવેલ પ્રમાણે કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારની ગેરરીતી, શારીરિક કે માનસિક હેરાનગતિ, શાળા માથી નામ કમી કરવું કે અન્ય અસહનીય બાબતનું તુરંત જ સ્થાનિક સત્તાની ધ્યાનમા લાવવાનું રહેશે.
નિયમ ક્રમાંક-૪ પ્રમાણે, દરેક કામની દેખરેખ અને તેની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી તેને અમલીકરણમા મુકવાનું રહેશે તથા દરેકનું નિયમિત પણે અવલોકન કરવાનું રહેશે.
શારીરિક રીતે વિકલાંગ બાળકો તથા માનસિકરીતે અસ્વસ્થ બાળકોની નિયમિત પણે શાળામા હાજરી, તેમની જરૂરિયાતોનું ધ્યાન તથા બીજા બાળકો સાથેની તેમની હિસ્સેદારી બરાબર અને નિયમિત છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
મધ્યાહન ભોજન વ્યવસ્થાનું અમલ બરાબર થાય છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
શાળાના વાર્ષિક હિસાબ કિતાબ તથા તેમાં થયેલ ખર્ચની નોંધ રાખવાની રહેશે.

કોઈપણ એક્ટ હેઠળ તેના કાર્યો સ્રાવમાં સમિતિ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંને જમા કરવામાં આવશે અને તે નાણાની નોધણી અલગ ખાતામા કરવાની રહેશે. દર વર્ષ દીઠ તે ખાતાની ચકાસણી કરવામા આવશે.

પેટાનિયમ-૭ પ્રમાણે સમિતિ દ્વારા થયેલ કોઈપણ ખર્ચનો હિસાબ જે તે સમિતિના અધ્યક્ષ કે ઉપઅધ્યક્ષની સહી સાથે સ્થાનિક સત્તાને એક મહિનાની અંદર તે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

આ સમિતિ દર શૈક્ષણિક શાળા વિકાસ નિયમ 17 હેઠળ તૈયાર યોજનાના અમલીકરણના રિપોર્ટ તથા વર્ષના અંતે તેની આકારણી આપી, વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ અહેવાલ વર્ષ દરમ્યાન સમિતિ દ્વારા હાથ ધરવામાં પ્રવૃત્તિઓ સંક્ષિપ્ત એકાઉન્ટ્સ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. આ અહેવાલની એક નકલ ક્લસ્ટર રિસોર્સ કેન્દ્ર સંબંધિત કોઓર્ડિનેટરને મોકલવામાં આવશે, અને તેને ગ્રામ સભામા પણ મુકવાની રહેશે.

આ સમિતિ એક ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક વખત મળવાની અને બેઠકો કરવાની રહેશે. આ બેઠકોમાં લેવાયેલ તમામ નિર્ણય યોગ્ય રીતે સુચી બનાવી તેને જાહેરમા ઉપલબ્ધ કરવાની રહેશે.

શાળા વિકાસ યોજનાની તૈયારી:

અધિનિયમ પ્રમાણે સ્કૂલ વ્યવસ્થાપન સમિતિએ હિસાબી વર્ષના અંત પહેલા ઓછામા ઓછા ત્રણ મહિના અગાઉ શાળા વિકાસ યોજના બનાવીને આપવાની રહેશે.

શાળા વિકાસ યોજના ઓછામા ઓછા ત્રણ વર્ષની રહેશે, દરેક વર્ષની યોજનામા જેના ભાગોનો સમાવેશ કરવાનો રહેશે.

શાળા વિકાસ યોજનામા નીચે દર્શાવેલ બાબતોનો સમાવેશ કરવો:
વર્ગ મુજબ પ્રવેશતા બાળકોનો અંદાજીત આંક.
નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષના સમયગાળા માટે ધોરણ-૧ થી ૫ તથા ૬ થી ૮ મુજબ કેટલા મુખ્ય શિક્ષક,વિષય શિક્ષક, પાર્ટ ટાઈમ શિક્ષકની જરૂરિયાત રહેશે તે અલગ અલગ જણાવવાનું રહેશે.
નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષ માટે શાળામા કઈ કઈ વસ્તુની જરૂરિયાત તથા બાંધકામ અંગેની જરૂરિયાત રહેશે તેનો હિસાબ કરીને જણાવવાનું રહેશે.
કલમ ક્રમાંક (બી) અને (સી) મા દર્શાવેલ મુજબ ત્રણ વર્ષની અંદર રહેલ વધારાના નાણાની જરૂરિયાત, કલમ ક્રમાંક-૪ પ્રમાણે વધારાની શૈક્ષણિક ક્ષેત્રેની જરૂરિયાત જેવી કે, ટ્રેનીંગ, પાઠ્યપુસ્તક, ગણવેશ વગેરેની જરૂરિયાત જણાવવાની રહેશે.

શાળા વિકાસ યોજનાની દરેક વિગત શાળા વ્યવસ્થાપન સમિતિના મુખ્ય અધ્યક્ષ, ઉપઅધ્યક્ષ દ્વારા ચકાસણી કરી સહી કરીને સ્થાનિક સત્તાને વર્ષના અંતે રજુ કરવાની રહેશે.

2 Dulaben Sutariya.avi

11 ડિસેમ્બર, 2012

વેબસાઇટો અને બ્લોગો

viral shira: વેબસાઇટો અને બ્લોગો: પ્રાથમિક શિક્ષણના બધા પરિપત્રો અહિંથી મળશે   gup shup SMS GOOGLE SMS   PDF ILL SOFTWARE DOWNLOAD   ONLINE PDF JOINER   DJ MAZA...

viral shira

viral shira

29 નવેમ્બર, 2012

KALOL CRC TEACHER DETAIL

KALOL CRC TEACHER DETAIL Sr. No. cluster name Name Present School Name Designation Mobile No. Date of Birth Joining Date in Service Thought Primary/Upper Primary Section s5|FIDZL S[ V5Z 5|FIDZL E6FJM KMmf GPF/CPF Account No. Caste Qualification Educational Professinal 1 KALOL VANKAR PRAKASHKUMAR KARSANBHAI CRC KALOL CRC CO.O 9427884557 18/05/1981 15/06/2001 PRIMARY 2008060446511972 SC HSC/BA/MA PTC/B.ED/M.ED 2 KALOL PATEL SUDHABEN DHIRUBHAI KALOLGAM HEAD TEACHER 9427083578 26/08/1977 14/06/2001 PRIMARY 2008060446511999 OBC HSC PTC 3 KALOL UPADHYAY ARTIBEN BABULAL KALOLGAM ASS. TEACHER 9427869270 29/06/1982 07/01/2002 PRIMARY 2008060446412004 GENARAL HSC PTC 4 KALOL PRAJAPATI NILESHKUMAR MOHANBHAI KALOLGAM SAHAYAK 9408423960 25/11/1984 05/09/2011 UPPER PRIMARY OBC MA B.ED 5 KALOL PATEL HIRALBEN VIRSANGBHAI KALOLGAM SAHAYAK 9824742639 13/02/1987 05/09/2011 UPPER PRIMARY OBC M.SC B.ED 6 KALOL NINAMA RANJANBEN MANGALDAS KALOLKAMPA HEAD TEACHER 9427084648 02/04/1972 05/11/1990 PRIMARY 10224 ST SSC PTC 7 KALOL PRAJAPATI VARSHABEN SHANKARBHAI KALOLKAMPA ASS. TEACHER 9428768733 08/07/1972 11/08/1992 PRIMARY 12005 OBC SSC PTC 8 KALOL BEGADIYA JYOTSANABEN DAHYABHAI NAKA HEAD TEACHER 9725422614 01/06/1974 12/02/1999 PRIMARY 12979 ST SSC PTC 9 KALOL PATEL MAMTABEN NATVARBHAI NAKA ASS. TEACHER 9714595358 29/05/1982 07/01/2002 PRIMARY 2008060446512018 OBC HSC PTC 10 KALOL KOTIYA INDUBEN RAMESHBHAI NAKA ASS. TEACHER 9429372293 16/12/1979 14/07/2003 PRIMARY 2010060446510050 OBC SSC PTC 11 KALOL PATEL KAJALBEN LALJIBHAI NAKA ASS. TEACHER 9638635884 10/04/1981 14/07/2003 PRIMARY 2010060446510051 OBC HSC PTC 12 KALOL PATEL JITENDRAKUMAR MULCHANDBHAI NAKA ASS. TEACHER 9428645855 21/06/1974 16/06/2000 UPPER PRIMARY 2010060446510044 OBC B.COM/M.COM B.ED/M.ED 13 KALOL PATEL PRERNABEN JITUBHAI NAKA ASS. TEACHER 9429745352 25/01/1381 14/06/2001 UPPER PRIMARY 2008060446511959 OBC HSC/BA PTC 14 KALOL PATEL KOKILABEN LALJIBHAI NAKA ASS. TEACHER 9925167860 01/10/1976 22/11/1999 UPPER PRIMARY 14694 OBC SSS/B.SC PTC 15 KALOL PRAJAPATI RAMANBHAI JIVABHAI NAKAVARG HEAD TEACHER 9427062106 31/05/1964 21/02/1987 PRIMARY 7761 OBC SSC PTC 16 KALOL TABIYAD GITABEN MATHHURBHAI NAKAVARG ASS. TEACHER 9727410920 15/08/1971 08/02/1991 PRIMARY 13249 ST SSC PTC 17 KALOL PARMAR VIPUL RAMESHBHAI NAKAVARG ASS. TEACHER 9427380857 01/06/1984 01/12/2004 PRIMARY 2011060446510130 SC HSC PTC 18 KALOL PATEL SHAILESHKUMAR BABULAL TANDALIYAGAM HEAD TEACHER 9727410915 01/07/1974 07/10/1993 PRIMARY 13379 GENARAL SSC PTC 19 KALOL PRAJAPATI RAMANBHAI KODARBHAI TANDALIYAKAMPA HEAD TEACHER 9925076651 10/10/1963 03/08/1984 PRIMARY 7229 OBC SSC/BA PTC 20 KALOL PATEL SONALBEN JASHUBHAI TANDALIYAKAMPA ASS. TEACHER 9898373161 26/12/1979 22/11/1999 PRIMARY 14322 OBC SSC PTC 21 KALOL PARMAR JYOTIBAHEN MAHENDRABHAI SHILVAD HEAD TEACHER 9725486912 08/10/1962 31/07/1985 PRIMARY 8797 SC SSC PTC 22 KALOL PATEL VARSHBEN JITABHAI SHILVAD ASS. TEACHER 9824741271 24/11/1978 09/11/1998 PRIMARY 12472 OBC SSC PTC

9 સપ્ટેમ્બર, 2012

All Games - FunkyGadgets.org

All Games - FunkyGadgets.org

http://www.nikul-educomp.yolasite.com/school-co-ordinator.php

http://www.nikul-educomp.yolasite.com/school-co-ordinator.php

વેબસાઇટો અને બ્લોગો

viral shira: વેબસાઇટો અને બ્લોગો: જામનગર જિલ્લા પંચાયતની સાઇટ EDUCATION WEBSITE EDUCATION INFORMATION   ચિરાગ સુતરીયાનો બ્લોગ   PRIMARY EDUCATION BLOG   શિક્ષણની ...

કમ્પ્યુટરના સોફ્ટવેર

viral shira: કમ્પ્યુટરના સોફ્ટવેર: કમ્પ્યુટરના સોફ્ટવેર ડાઉનલોડ કરવા ફક્ત ક્લિક કરશો.   mp3 cutter mp3 cutter and joiner video cutter video converter PDF to Word c...

વર્ધિત પેન્શન યોજના

viral shira: વર્ધિત પેન્શન યોજના: વર્ધિત પેન્શન યોજના સંપુર્ણ માહિતી વ ર્ધિત પેન્શન યોજના જહેરનામુ ( NOTIFICATION )   વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1   વર્ધિત પેન્શન ય...

અધિકાર કાયદો ( RTI ACT )

viral shira: માહિતી અધિકાર કાયદો ( RTI ACT ): માહિતી અધિકાર કાયદો - નિયમો માહિતી અધિકાર કાયદો - જાહેરનામુ RTI IN NEW GAZETTE ફોર્મ ક ફોર્મ ખ ફોર્મ ગ

kam in Gujarati | Gujarati Dictionary | English to Gujarati Dictionary

kam in Gujarati | Gujarati Dictionary | English to Gujarati Dictionary

16 જુલાઈ, 2012

SCHOOL TIME TABLE

 XF/FG]\ ;DI 5+S 
  
TF;GL ;\bIF 
 
 ;DI 5+S     WMZ6 & YL ( 
 TF;WM;DI;MDJFZD\U/JFZA]WJFZU]~JFZX]S|JFZXlGJFZWM;DI 
   7:20-7:50
;D}C 5|FY"GF
 7:20-7:50 
 167:50-8:30;FPlJP;FPlJP;FPlJP;FPlJP;FPlJPAF,;E s;D}Cf;D}C7:50-8:20 
 7Ul6TUl6TUl6TUl6TUl6T;FPlJPv 5 
 (lJP8[PlJP8[PlJP8[PlJP8[PlJP8[PUl6Tv& 
 268:30-9:00V\U|[HLV\U|[HLV\U|[HLV\U|[HLV\U|[HLSd5I}8Z68:20-8:50ljFP8[Pv& 
 7U]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTLUl6T7V\U|[HLv5 
 (lCgNL lCgNL lCgNL lCgNL lCgNL lJP8[P(lCgNLv5 
 369:00-9:30Ul6TUl6TUl6TUl6TUl6TlJP8[P68:50-9:15U]HZFTLv5 
 7lJP8[PlJP8[PlJP8[PlJP8[PlJP8[PSd5I}8Z7XFPlXPvZ 
 (;FPlJP;FPlJP;FPlJP;FPlJP;FPlJPUl6T(;\:S'TvZ 
 469:30-10:00U]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTLlJzF\lT  9:15-9:30lR+q;\ULTv! 
 7lCgNL lCgNL lCgNL lCgNL lCgNL Ul6T69:30-10:00Sd5iF}8Zv!  
 (
V\U|[HL
V\U|[HLV\U|[HLV\U|[HLV\U|[HLlJP8[P75]PJFRGv! 
   10:00-10:30lJzF\lT Sd5I}8Z(AFP;EFq ;PSJFITv! 
 5610:30-11:00lJP8[PlJP8[PlJP8[PlJP8[PlJP8[P   
 7;FPlJP;FPlJP;FPlJP;FPlJP;FPlJP    
 (Ul6TUl6TUl6TUl6TUl6T 
 6611:00-11:30lCgNL lCgNL lCgNL lCgNL lCgNL  
 7V\U|[HLV\U|[HLV\U|[HLV\U|[HLV\U|[HLlJPH[PVFRFI" ov lJP8[P 4 lCgNL  
 (U]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTLU]HZFTL 
 7611:30-12:00XFPlXPXFPlXPlR+q;\ULT;\:S'T;\:S'T  
 7XFPlXPXFPlXPlR+q;\ULT;\:S'T;\:S'T  
 (XFPlXPXFPlXPlR+q;\ULT;\:S'T;\:S'T 
   12:00-12:15
DwIFCG EMHG