ઓએનજીસી દ્રારા આજે ખેડબ્રહ્મા ,પોશીના અને વિજયનગર તાલુકાને જે ચોપડા નું વિતરણ કરવામાં આવ્યુ જેમા મા.શ્રી જે.જે.પરમાર સાહેબ ચેરમેન સાથી સ્ટાફ મિત્રો અને જેની અથાગ મહેનતથી આ કાર્ય પુર્ણ થયુ છે એવા હસમુખભાઈનો હૃદયપૂર્વક ત્રણ તાલુકા વતી આભાર માનવામાં આવે છે અને આ તાલુકાના બાકી તમામ બાળકોને લાભ મળે તેવી નમ્ર વિનંતિ.💐💐💐💐💐🙏🙏🙏🙏