પૃષ્ઠોBRC KHEDBRAHMA VEBSITE
19 ફેબ્રુઆરી, 2018
16 ફેબ્રુઆરી, 2018
11 ફેબ્રુઆરી, 2018
Inovation 2017.18
નામ:- વણકર પ્રકાશકુમાર કરસનભાઇ
શિક્ષકનો ફોટોગ્રાફ:-
ડાયટ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર
ડાયટ/DIC કો-ઓર્ડિનેટરનું નામ:- શ્રી ડો નિષાદભાઇ ઓઝા
શાળાનું નામ:- શ્રી પંથાલ પ્રાથમિક શાળા
શાળાનું પુરું સરનામું:-મુકામ :- પંથાલ , પોષ્ટ:- પાટડિયા, તા.:- ખેડબ્રહ્મા, જિ.:- સાબરકાંઠા.
તાલુકો:- ખેડબ્રહ્મા
જિલ્લો:- સાબરકાંઠા.
પુરું સરનામું (ઘરનું):-બી ૧ , શિક્ષક સ્ટાફ ક્વાર્ટર્સ , ચાંપલપુર પ્રાથમિક શાળા કેમ્પસ,ખેડબ્રહ્મા ૩૮૩૨૫૫
કોન્ટેક્ટ નંબર:-૯૪૨૭૮૮૪૫૫૭
ઇ-મેઇલ આઇડી:- vankarprakash1880@gmail.com
ઇનોવેશનનું નામ:- :-“ “બાળથી ઝાડ, ઝાડથી શિક્ષણ ”
તમારા ઇનોવેશનમાં શું અલગતા(Unique) છે ? આ નવતર પ્રયોગમાં અલગતા પછાત ગણાતો વનવાસી વિસ્તાર હોવા છતાં મેદાનની કમ્પાઉન્ડ વોલ સિવાય ૩૦૦ જેટ્લા ઝાડ ઉછેરવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે.
આ ઇનોવેશન કરવા માટે ક્યાંથી પ્રેરણા મળી ?
લીલાવંટા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી ભાવેશભાઇ પ્રજાપતિએ એક બાળ એક ઝાડ પ્રોજેક્ટમાંથી.
ઇનોવેશનનુ લેવલ:- શાળા માટે ધોરણ ૧ થી૮
ઇનોવેશન પાછળનું કારણ/સમસ્યા ? શાળાનું મેદાન મોટું હોવા છતાં , શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ પ્રયત્ન કર્યો પરંતું વિભાગ દ્વારા શાળાને કંમ્પાઉન્ડ વોલ મળેલ નહોતી તેથી આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોના સહકારથી ચાલુ વર્ષે બાળથી ઝાડથી ઝાડથી શિક્ષણ નવતર પ્રવુતિ શરુ કરી
ઇનોવેશનની કેટેગરી:-પર્યાવરણ જાળવણી
ઇનોવેશનની પધ્ધતિ:- નવતર પ્રયોગની પધ્ધતિનું વર્ણન નીચે ડીટેઇલમાં આપેલ છે.
ઇનોવેશનનું વર્ણન અને અમલવારીની માહિતી(ડીટેઇલમાં):- વર્ષ ૨૦૧૭/૧૮ માં શાળામાં શાળાના બાળકોને મેદાન તથા શાળાને કોટની સમસ્યા હતી શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો સરપંચ તથા એસ.એમ.સી. સભ્યોની ભાગીદારીથી શાળામાં વૃક્ષો વાવવાનું નકી કર્યુ. જેસીબીની મદદથી શાળાની ફરતે ઝાડ વાવવા માટે શાળાની બહાર ખુલ્લી જગ્યામાં ખાડા કરાવવામાં આવ્યા. આ સમયે શાળાની એસ એમ સી કમિટિ ગામના સરપંચ અને ગામના આગેવાનોને પણ હાજર રાખી આ કામ કર્યું ત્યાર બાદ શાળાના ઉ.શિ. શ્રી સુરેશભાઇ પટેલ પોતાના ટ્રેક્ટરમાં નર્સરીમાંથી રોપા લાવવામાં આવ્યા શિક્ષક મિત્રો તથા બાળકોની મદદથી રોપા વાવવામાં આવ્યા. ગામના જવાબદાર અણદાભાઇને સાચવવા માટે જવાબદારી આપવામાં આવી. રોજે રોજ તેની સંભાળ લેવામાં આવે છે. શાળા પંચાયતની રચના કરી બાળકોને ઝાડની સંભાળ રાખવા માટે દરેક બાળકને એક ઝાડની સાચવાવની જવાબદારી આપવામાં આવી તેથી બાળકોને ઝાડ પોતીકા લાગવા લાગ્યા. ઝાડ માટે સમયાંતરે પાણી, નિદંણ, ખાતર વગેરે આપી સાર સંભાર લેવામાં આવી. ઝાડને નામ સાથેનું બોર્ડ લગાવવામાં આવ્યા. વર્ગ ખંડના અભ્યાસના એકમ સાથે આ પ્રવૃતિને આવરી લેવામાં આવી, આથી બાળકોની આ પ્રવૃતિ પ્રત્યે રસ રૂચી વધી. પરિણામ સ્વરૂપે હાલ પણ આ મેદાનમાં નાના-મોટા ૩૦૦ ઝાડ ઉભા જોવા મળે છે.- શાળાનું બાહ્યમૂલ્યાંકન કરતા આપણે નવતર પ્રયોગ થયેલો જોઇ શકીએ છીએ. બાળકોને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શનના કારણે બાળકોની પ્રવૃતિ કરવાનો ઉત્સાહ જોઇ શકાય છે.
ઇનોવેશનનું મૂલ્યાંકન:- શાળાનું બાહ્યમૂલ્યાંકન કરતા આપણે નવતર પ્રયોગ થયેલો જોઇ શકીએ છીએ.
ઇનોવેશનનું પરિણામ:- – શાળાના બાળકોના સહયોગથી શાળાને મોટું મેદાન મળ્યું.- ઝાડ અને મહેંદીથી શાળાની કમ્પાઉન્ડ વોલ તૈયાર થઇ – બાળકોની પર્યાવરણ પ્રત્યે રૂચી વધી.- સમુદાયના લોકો નોધ લેતા થયા. – મેદાનની પ્રવૃતિ વર્ગખંડ સુધી પહોચી.- બાળકો વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિ માં રસ લઇ કરતા થયા. દા.તા. શાળામાં કિચન ગાર્ડન પણ તૈયાર થયેલ જોવા મળે છે.
ઇનોવેશનની વર્તમાન સ્થિતિ શું છે. ? નવતરપ્રવૃતિની હાલની સ્થિતિએ શાળાના પટાંગણમાં નાના-મોટા ૩૦૦ જેટલા ઝાડ જોવા માળે છે.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)